Unit Rate

DATE DETAILS SUBJECTS DOWNLOAD
06/03/2019

ઝોન-૨ અમદાવાદ કચેરી હસ્તકના સાબરકાંઠા/અરવલ્લી/બનાસકાંઠા/મહેસાણા/અમદાવાદ/ખેડા જીલ્લાના ગામોમાં ૧૬૫/૨૦૦ મીમી વ્યાસના ડીટીએચ રીગથી બોર શારકામ કરી હેન્ડપંપ ફીટ કરી યુનિસેઈફ ડીઝાઈન મુજબ થાળા બનાવવાના કામોના વર્ષ ૨૦૧૯-૨૦૨૦ માટે યુનિટ રેઈટ મંજુર કરવા બાબત.

મિકેનિકલ Download
05/06/2018

ઝોન-૧ હસ્તકનાં ૧૨(બાર) જીલ્લ્લાઓમાં ૧૬૫ મી.મી. વ્યાસના ડી.ટી.એચ રીગથી બોર શારીને સફળ બોર ઉપર હેન્ડપંપ ગોઠવી પ્લેટફોર્મ, થાળા બનાવવા સહિતનાં કામનાં વાર્ષિક યુનિટ દર મંજુર કરવા બાબત.

મિકેનિકલ Download
30/03/2018

જા.આ.યાં.વર્તુળ વડોદરાના કાર્યક્ષેત્ર અંતર્ગતના વડોદરા, પંચમહાલ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, વલસાડ, નવસારી જીલ્લામાં ૧૨૫ મીમી વ્યાસના ડી.આર.રીગથી બોર શારવાના તથા સફળ બોર ઉપર હેન્ડપંપ બેસાડવાના યુનીટ રેટનું ટેન્ડર માંગવા બાબત.

મિકેનિકલ Download
16/03/2018

ઝોન-૫ હેઠળના વિવિધ જીલ્લાઓમાં રોકી, ક્લે તેમજ સેન્ડ સ્ટોન ફોર્મેશન વાળા વિસ્તારોમાં ડીટીએચ રીગ દ્રારા ૧૬૫ અને ૨૦૦ મીમી વ્યાસનાં અને ૩૫૦ મીટર ઉંડાઇ ના બોર શારકામની કામગીરી નાં વાર્ષિક યુનિટ રેઇટ નક્કી કરવાનાં ટેન્ડર મંજુર કરવા બાબત.

મિકેનિકલ Download
16/03/2018

ઝોન -૫ હેઠળના વિવિધ જીલ્લાઓમાં ડીટીએચ બોર ના વાર્ષિક યુનિટ રેટ ના ટેન્ડર ની મંજુરી બાબત.

મિકેનિકલ Download
25/11/2016

ગુ.પા.પુ. અને ગ.વ્ય.બોર્ડ હસ્તકની ક્ષેત્રિય કચેરીઓ માટે ત્રણ વર્ષ માટેના કરારથી વાહન ભાડે રાખવાના યુનિટ રેઈટ મંજુર કરવા બાબત.

મિકેનિકલ Download
28/01/2015

વાહન ભાડે રાખવા બાબત.

મિકેનિકલ Download
29/10/2014

ડી.જી. સેટના રેઈટ મંજુર કરવા બાબત.

મિકેનિકલ Download
12/06/2009

ખાનગી એજન્સી પાસેથી વાહનો ભાડે રાખવાના યુનિટ રેઈટ મંજુર કરવા બાબત

મિકેનિકલ Download
13/06/2007

રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ડી.આર./આર.આર રિંગ વડે ૨૦૦/૨૫૦/૩૦૦મી.મી. વ્યાસના ઉંડા પાતાળકુવા શારકામના વર્ષ ૨૦૦૭-૦૮ માટેના યુનિટ રેટ નક્કી કરવાના કામના ટેન્ડરના પ્રિ-ક્વોલીફીકેશનની દરખાસ્ત અન્વયેના નિર્ણય બાબત

મિકેનિકલ Download
26/04/2001

ગ્રામ્ય જૂથ પાણી પુરવઠા યોજનાઓ તથા દસ હજારથી વધુ વસ્તી ધરાવતા ગામોમાં મળતા અનિયમિત અને અપૂરતા વિજ પુરવઠાની અવેજીમાં ડી.જી. સેટ ભાડે રાખવા બાબત

મિકેનિકલ Download